ભારત: સમાચાર · 12.10.2026
- ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ: શેરબજાર અત્યંત રોમાંચક પરંતુ સાવચેતી માગી લે તેવા તબક્કે
- ટ્રમ્પે કહ્યું- રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું: એકબીજાના ઊર્જા ઠેકાણાઓ પર હુમલો નહીં કરે; સમજૂતી ન તોડવાની ચેતવણી આપી
- પેટલાદમાં ગંગા સ્વરૂપા યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ: લાભાર્થી બહેનો અને માતાઓને સહાય આપી, શાલ ઓઢાડી સન્માન કરાયું
- મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ: વધુ આવકને કારણે 12 ઓક્ટોબરથી બંધ, 13 ઓક્ટોબરે ફરી શરૂ થશે
- પેટલાદના કાવિઠા-વહેરા ગામમાં PNG ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન: વર્ષો જૂની માગણી પૂર્ણ, લોકોને ગેસના બાટલા માટે દોડતું નહીં પડે
- મારી સોસાયટી મારી નવરાત્રિ: સુનિલ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ, સભ્યો ગરબે ઘુમ્યા
- ગરબા રમવા જતી મહિલાઓની સુરક્ષા માટે એપ લોન્ચ: વડોદરા ગ્રામ્ય પોલીસે ‘નવરાત્રી સુરક્ષા’ એપ બનાવી, ઘરે પહોંચતા પોલીસને આપોઆપ જાણ થશે
- SP પ્રેમસુખ ડેલૂએ દીપ પ્રાગટ્ય કરી ગરબી ખુલ્લી મૂકી: સુરેન્દ્રનગર પોલીસ લાઈનમાં નવરાત્રિ પર્વનું આયોજન, પોલીસ પરિવારમાં છવાયો ઉત્સાહ
- એપલવૂડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નવરાત્રી મહોત્સવ યોજાયો: એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ખાસ હાજર રહ્યા
- ગોંડલના અક્ષર મંદિરમાં ભાદરવી અમાસે પિતૃ મોક્ષાર્થે મહાપૂજા: 10 ઓક્ટોબર 2026ના રોજ યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો
- સરદાર હાઇટ્સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા: નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીની આરાધના કરી
- મારી સોસાયટી મારી નવરાત્રિ: મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિ મહોત્સવ, ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા, ગુફામાં માતાજીનું સ્થાપન આકર્ષણ
- મહુવા બ્રહ્મ સમાજ દ્વારા 25 વર્ષથી નવરાત્રીનું આયોજન: પ્રથમ નોરતે આગેવાનોએ આરતી કરી, ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મુકાયું
- આસોપાલવ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન: આજના અર્વાચીન ગરબાઓ વચ્ચે પણ જૂનાગઢમાં પ્રાચીન ગરબીની પરંપરા અકબંધ, 160થી વધુ પરિવારજનો અને બાળાઓ ભક્તિભાવપૂર્વક માં ની આરાધનામાં જોડાયા
- ગોંડલના મહાલક્ષ્મી મંદિરમાં 70 વર્ષથી ગરબીની પરંપરા જીવંત: પ્રાચીન રીતિ-રિવાજો અને શિસ્ત સાથે અશ્વિનભાઈ ત્રિવેદી કરે છે સંચાલન
- સાયન્સ સિટીમાં આવેલા અર્જુન સ્કાઇલાઇફમાં નવરાત્રી મહોત્સવ: પરિવારના સભ્યોએ માતાજીનું સ્વાગત કરી આરતી ઉતારી, ગરબાની શરૂઆત કરી
- ખોડામલી ગામમાં નવરાત્રિ શરૂ, 50 વર્ષ જૂની પરંપરા અકબંધ: ઢોલના તાલે મા અંબાની મૂર્તિની સ્થાપના, અગિયારસ સુધી આરાધના કરાશે
- અમદાવાદના નારોલમાં નવરાત્રીનો પ્રારંભ: કર્ણાવતી એપાર્ટમેન્ટ 2 માં પહેલા નોરતાની ઉજવણી કરાઈ, સભ્યો ગરબે ઘૂમ્યા
- મારી સોસાયટી મારી નવરાત્રિ: ક્રિષ્ના રેસિડેન્સીમાં પહેલા નોરતે ગરબાની ધૂમ, આરતી બાદ ડીજેના તાલે નાના-મોટા સૌ ગરબે ઘૂમ્યા
- પોરબંદર સગીરા દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ નિમાયા: પીડિતાને ઝડપી ન્યાય અપાવવા રાજ્ય સરકારે એસ.બી. જેઠવાની નિમણૂક કરી
- પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, શેરી-પોળો અને સોસાયટીઓમાં ગરબા શરૂ: પ્રથમ નોરતે માતાજીની આરતી બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, ભક્તિમય માહોલ છવાયો
- 'આ પાંચ વ્યક્તિ મને ધંધો કરવા દે એમ નથી': ધોરાજીમાં ભાદર નદીમાં ઝંપલાવી રિક્ષાચાલકનો આપઘાત, વીડિયો અને સુસાઈડ નોટમાં પાંચ વ્યક્તિઓ પર ત્રાસ આપ્યાના આક્ષેપ
- બગસરામાં પોલીસ પરિવાર અને ઓક્સિજન ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ: પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં બીજા વર્ષે આયોજન, પાસ વિના પ્રવેશ અને ખેલૈયાઓને સન્માનિત કરાશે
- મારી સોસાયટી મારી નવરાત્રિ: પાટણના સાંઇ કુટીર બંગ્લોજમાં સોસાયટીમાં સભ્યો, બાળકો અને વડીલોએ માતાજીની સ્થાપના કરી આરતી કરી; નવ દિવસ પૂજા-ગરબા રમાશે
- થરાદમાં ગામઠી નવરાત્રી મહોત્સવનો શુભારંભ: સંત રામ લખનદાસ બાપુ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા
- Werbung
- નવરાત્રિ માટે મુસ્લિમ આગેવાને આપ્યા ₹43 હજાર: કચ્છના નખત્રાણાના કોળીવાસમાં જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ
- અપૂર્વ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાચીન ગરબા રજૂ કર્યા: નવરાત્રી પર્વ નિમિત્તે સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર કરવાનો પ્રયાસ
- ધોલેરાના ભડીયાદમાં અંબાજી મંદિર પરિસરમાં નવરાત્રિ મહોત્સવ: રોયલ આલ્બર્ટ અમીનાબેન જસાણી પરિવાર અને ગ્રામજનોના સહયોગથી ઉજવણી
- હળવદના જંગરીવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ: મોટરસાઇકલ-કાર અકસ્માત મુદ્દે માથાકૂટ, ત્રણ ઇજાગ્રસ્ત: એક મોરબી, બે રાજકોટ રીફર
- તાણા ગામની ગોકુળ નગર સોસાયટીમાં માતાજીની ગરબી અને મૂર્તિની સ્થાપના: ઓગડ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી, ચાચર ચોકમાં સ્થાપના કરાઈ
- હરસોલમાં ખોટા દસ્તાવેજથી પાક વીમા સહાય લેનાર 3 સામે ફરિયાદ: ગ્રામસેવકે તલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો, 65 હજારની સહાય મેળવી હતી
- સિદ્ધપુરમાં RSSના શતાબ્દી વર્ષે વિજયાદશમી ઉત્સવ ઉજવાયો: નગરની 6 વસ્તીઓમાં શસ્ત્ર પૂજન, ધ્વજવંદન સાથે કાર્યક્રમો થયા; સામાજિક સમરસતા પર ભાર મુકાયો
- સોમવારનું રાશિફળ: ધન રાશિના જાતકો ખુશખબરી સાંભળવા તૈયાર રહો, મીન રાશિના લોકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે
- 12 ઓક્ટોબરનું ટેરો રાશિફળ: કુંભ રાશિના જાતકો માટે સુંદર દિવસ, વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ જવાબદારીઓથી ભરેલો રહેશે
- 12 ઓક્ટોબરનું અંકફળ: અંક 2, 6 અને 7ના જાતકોના વેપારમાં લાભદાયી સ્થિતિ રહેશે, અંક 8ના લોકોના પ્રેમમાં રિસામણા સમાપ્ત થશે